સુરત મનપા કર્મચારી 57 હજારની લાંચ લેતા ઝડપાયો, જુઓ વીડિયો

સુરત મનપા કર્મચારી એસીબીના હાથે ટેક્નિકલ આસિસ્ટન્ટ ભીખુ પટેલ લાંચ લેતા ઝડપાયો, કામના કલાકો વધારી બિલ પાસ કરવા માટે 57 હજારની લાંચની માગ કોન્ટ્રાક્ટર પાસે કરી, કોઝવેમાંથી જળકુંભી કાઢવાના કોન્ટ્રાક્ટ પાસે કર્મચારીએ 57 હજારની લાંચની માગ કરી

Trending news