સુરત: વહેલી સવારે બે જાણીતા બિલ્ડરોના ત્યાં ITના દરોડા

સુરત: બે જાણીતા બિલ્ડરોને ત્યાં ITના દરોડા. સુરત આવકવેરા વિભાગે વહેલી સવારે પડ્યા દરોડા. કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલને ત્યાં કાર્યવાહી. બિલ્ડર રાજેશ પોદ્દારને ત્યાં પણ ITની કામગીરી. વહેલી સવારથી ઘર, ઓફિસ સહિતના સ્થળે તપાસ. બિલ્ડરોના ભાગીદારોને ત્યાં પણ દરોડા પડાયા.

Trending news