પોલીસના ઢોર મારથી અંતે ઈજાગ્રસ્ત આરોપીનું થયું મોત

સુરત ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમા શંકાના આધારે લાવવામાં આવેલા કેદીને એ હદે માર મારવામાં આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો,અંતે ઈજાગ્રસ્ત આરોપીનું થયું મોત.

Trending news