જુઓ સુરતમાં આરોપીને માર મારનાર પોલિસ સામે શું પગલાં લેવાયાં

સુરતમાં ખટોદરા પોલીસ મથકમાં ચોરીનાં આરોપમાં પકડાયેલા યુવકને ઢોર માર મારવાનાં મામલે પીઆઈ ખીલેરીને સસ્પેંડ કરવામાં આવ્યા છે. આરોપીને પોલીસ કસ્ટડીમાં માર મરાતા ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સમગ્ર મામલે ખટોદરાનાં પીઆઈ ખીલેરી સહિત અન્ય 8 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાતા તમામ પોલીસ કર્મીઓ હાલ પોલીસ પકડથી બહાર છે

Trending news