મહારાષ્ટ્ર ચૂંટણી: સુપરસ્ટાર શાહરૂખ ખાને પત્ની સાથે કર્યું મતદાન

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને મુંબઇમાં અનેક સેલિબ્રિટીઓએ મતદાન કર્યું હતું. અનેત નેતાઓ અને સેલિબ્રિટી મતદાન મથકે પહોંચીને લોકોને મત આપવાની અપીલ કરી હતી. શાહરૂખ ખાને તેની પત્ની સાથે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યો હતો.

Trending news