દારૂ પીને ચલાવી મોંઘીદાટ કાર, 1 કાર, 1 રિક્ષા અને 1 બાઇકને અડફેટે લીધા, લોકોએ પકડીને પોલીસને સોંપ્યો...
રાજકોટમાં દારૂડિયા કાર ચાલકે અકસ્માત સર્જયો છે. તેણે દારૂના નશામાં બેફામ કાર દોડાવી.મોંઘી દાટ કાર લઇને જાણે બાદશાહ હોય રીતે વર્તન કર્યું પણ પછી આ હરકતો ભારે પડી. રાજકોટના કાલાવડ રોડ પર દારૂના નશામાં એક ડ્રાઇવરે ડિંગલ કર્યા જેના કારણે અક્સમાત સર્જાયો હતો.