રૂપાણી સરકારનો સૌથી મોટો નિર્ણય, ટીવી ચેનલ મારફતે વિદ્યાર્થીઓને કરાવશે અભ્યાસ
WHO દ્વારા કોરોના વાયરસને વિશ્વવ્યાપી રોગચાળો જાહેર કરાયો છે. પણ ગુજરાત કોરોના કેસોમાં સૌથી સલામત માનવામાં આવે છે. આ સલામતીને ધ્યાનમાં રાખીને મોલ મલ્ટીપ્લેક્સ અને સ્કૂલ બંધ રાખવા ગુજરાત સરકારે પણ નિર્દેશો જાહેર કર્યા છે. તાજેતરમાં જ અમદાવાદની CBSE શાળાએ કોરોના વાયરસથી વિધાર્થીઓની જાગૃતિ અને શિક્ષણને લઈને પહેલ શરુ કરી છે અને શિક્ષકને સ્કૂલમાં બોલાવીને બાળકોને ભણાવવા માટે ઓન લાઇન વર્ગો શરૂ કર્યા છે.