દૂધ અને અન્ય વસ્તુઓના ભાવવધારાના કારણે લોકોની વધી મુશ્કેલીઓ

ડેરી પ્રોડક્ટ્સ વેચનારી અમૂલ (Amul) અને મધર ડેરી (Mother Dairy)એ દિલ્હી-એનસીઆર સહિત દેશના બીજા શહેરોમાં દૂધના ભાવ વધારી દીધા છે. દૂધનો આ ભાવ વધારો આજે રવિવારથી લાગુ થઈ ગયા છે. અમૂલે 2 રૂપિયા પ્રતિ લિટર દૂધના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. જ્યારે મધર ડેરીએ ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. આ સિવાય શાકભાજી અને બીજી વસ્તુઓની કિંમતમાં પણ વધારો થવાના કારણે દેશના લોકોની સમસ્યા વધી છે.

Trending news