આ દેશમાં રહે છે અનેક દેશના લોકો, અહીંના મૂળ નિવાસીની સંખ્યા પોતાના જ દેશમાં અલ્પસંખ્યક!

કોઇપણ દેશમાં તે દેશના નાગરિકોની સંખ્યા સૌથી વધુ હોય છે. પરંતુ એક દેશ એવો છે જ્યાં અન્ય દેશના લોકો વધારે છે અને પોતાના જ દેશના લોકોની સંખ્યા ઓછી છે.

Trending news