સમાચાર ગુજરાત: ભાજપની સંસદીય દળની બેઠક, PM Modi સાંસદો સાથે કરશે ચર્ચા

સંસદના શિયાળા સત્રની શરૂઆત બાદ ભાજપની પ્રથમ સંસદીય દળની બેઠક મળશે. આજે સવારે 9.30 કલાકે ભાજપની સંસદીય દળની બેઠક મળશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં સંસદ ભવનની લાઇબ્રેરીમાં બેઠક મળશે. શિયાળા સત્રને લાઈ ભાજપની રણનીતિ અને 27 બિલ પાસ કરાવા અંગેની રણનીતિ પીએમ મોદી ભાજપના સાંસદો સાથે ચર્ચા કરશે.

Trending news