બોપલથી YMCA તરફનો રોડ બેસી જતાં વાહનચાલકો અટવાયા

અમદાવાદના એસજી હાઇવે પર અનેક જગ્યાએ રોડ તૂટી જતાં કોર્પોરેશન પોલ ઉખાડી પડી છે. બોપલથી વાયએમસીએ તરફનો રોડ બેસી જતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ કર્ણાવતી ક્લબ સામેનો રોડ પણ તૂટી ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. એસજી હાઇવે પર 25 ફૂટ સુધીના રોડ પર અનેક જગ્યા ખાડા પડી ગયા છે.

Trending news