સાઉથ આફ્રીકામાં ફાટી નિકળ્યા તોફાનો, સ્થાનિકો રોકાણકારો પર કરી રહ્યા છે ગોળીબાર

છેલ્લા બે અઠવાડિયાથી સાઉથ આફ્રીકામાં તોફાનો ફાટી નિકળ્યા છે. સ્થાનિક રોકાણકારો ગોળીબાર કરી રહ્યા છે. આ તોફાનોમાં કોઇ ગુજરાતીને નુકસાન પહોંચ્યું નથી. જોકે જાનમાલને મોટું નુકસાન થયું છે.

Trending news