Video: રમતા રમતા બીજા માળેથી નીચે પડ્યો બાળક, ને પછી...

મધ્ય પ્રદેશ (MadhyaPradesh)ના ટીકમગઢ (Tikamgarh) જિલ્લામાં લોકો તે સમયે આશ્ચર્ય પામ્યા હતા. જ્યારે એક ત્રણ વર્ષનું માસૂમ બાળક બે માળના મકાનની છત પરથી નીચે પડ્યો અને તે જ સમયે ત્યાં રિક્ષા આવી ગઇ હતી. જો કે, આટલી ઉંચાઇએથી નીચે પડવા છતાં આ બાળકનો ચમતકારી બચાવ થયો હતો. દુર્ઘટના બાદ પહેતા તો બાળકના પરિવારજનો ગભરાઇ ગયા હતા. પરંતુ જ્યારે બાળકને સ્વસ્થ જોય ત્યારે તેમના જીવમાં જીવ આવ્યો હતો. જો કે, આ સંપૂર્ણ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાળક છત પરથી નીચે પડતો જોવા મળી રહ્યો છે.

Trending news