ભાભી ભાજપમાં, નણંદ કોંગ્રેસમાં... ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસમાં જોડાયા

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના 8 દિવસ પહેલાં જામનગરના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા કૉંગ્રેસમાં જોડાયાં છે. ઉલ્લેખનીય છે કે, હજી ગયા મહિને જ રવિન્દ્ર 0 જાડેજાનાં પત્ની રિવાબાએ ભાજપનો ખેસ પહેર્યો હતો, ત્યારે હવે તેમની બહેને કોંગ્રેસનો હાથ પકડતા એક જ પરિવારમાં રાજકારણ જોવા મળ્યું છે.

Trending news