અમદાવાદઃ સરસપુરમાં ભગવાન જગન્નાથને ધરાવાયા ફળ અને સુકામેવા, જુઓ વિગત

અમદાવાદઃ સારસપુર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આજે ભગવાન જગન્નાથના મનોરથમાં ભગવાનને ફળ અને સુકામેવા ધરવામાં આવ્યા. આવતીકાલે ભગવાન જગન્નાથને ધરાવાશે છપ્પન ભોગ.

Trending news