રામ મંદિર નિર્માણનું કાર્ય તેજ ગતિએ ચાલું, જુઓ મંદિર નિર્માણની અલૌકિક ઝલક

રામજન્મભૂમિ પર મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. મંદિરના દરેક ભાગને કોતરેલા પથ્થરોથી શ્રેષ્ઠ રીતે શુદ્ધ કરવામાં આવી રહ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિર નિર્માણની કેટલીક નવી તસવીરો બહાર પાડી છે. 

Trending news