રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે એવો દાવ રમ્યો કે કોંગ્રેસ ઉમેદવાર જ ઉભો નહી રાખી શકે
રાજ્યસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. જેમાં ગુજરાત ઉપરાંત બિહાર અને ઓરિસ્સાની રાજ્યસભા સીટો પર પણ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 6 સીટો પર યોજાનારી પેટા ચૂંટણીમાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અનોખી પદ્ધતીથી થવા જઇ રહી છે. બંન્ને ચૂંટણી હશે તો એક જ દિવસે પરંતુ બંન્ને ગણવામાં આવશે અલગ અલગ. આ નિર્ણયનાં કારણે સ્પષ્ટ રીતે ભાજપનાં બંન્ને ઉમેદવારો જીતી જશે. એમ કહીએ કે કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખે તો પણ હારવા માટે જ ઉભા રાખશે. ભાજપ સ્પષ્ટ રીતે બંન્ને સીટો પર કબ્જો કરશે. આ રાજ્યસભાની ચૂંટણી જરૂર છે પરંતુ તેનું ગણીત હવે સામાન્ય ચૂંટણી જેવું જ થઇ જશે. જેની પાસે વધારે ધારાસભ્યો હશેતે સીટો લઇ જશે ? કેવી રીતે તે જાણવા માટે ક્લિક કરો આ વીડિયો પર...