કોંગ્રેસ હજુ પણ રાફેલ કૌભાંડ મુંદ્દે સ્પષ્ટ: રાજીવ સાતવ

પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે રાફેલ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટમાં પીટીશન કોંગ્રેસ પક્ષે દાખલ કરી નથી. સુપ્રિમ કોર્ટમાં દાખલ પીટીશનના મુદ્દા અમારા નથી. અમે હજુ પણ રાફેલ કૌભાંડ મુદ્દે સ્પષ્ટ છીએ.

Trending news