જુઓ રાજ્યમાં વરસાદના પગલે કેવા દ્રશ્યો સર્જાયા

નર્મદા જિલ્લામાં વરસાદનું આગમન,સમગ્ર પંથકમાં ધીમીધારે વરસાદ.ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. નર્મદાના તમામ તાલુકામાં ધીમીધારે વરસાદ પડ્યો. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.

Trending news