ભાવનગરમાં વરસાદનું આગમન...

સમગ્ર ગુજરાતમાં હાલ મેઘ મહેર થઇ છે. ત્યારે ભાવનગરમાં પણ વરસાદનું આગમન થતા જ નાગરિકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભાવનગરનાં તળાજા, ત્રાપજ અને તણસા સહિતનાં શહેર વિસ્તારમાં પણ વત્તા ઓછા પ્રમાણમાંવરસાદ જોવા મળ્યો હતો.

Trending news