અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ

રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. આ આગાહીને પગલે સોમવારે રાજ્યના 103 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

Trending news