ધાનેરામાં ભારે વરસાદને કારણે રેલ્વેના પાટા ધોવાઈ ગયા....

બિપરજોય વાવાઝોડાના પગલે ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ દ્રશ્યો જુઓ બનાસકાંઠાના... જ્યાં ધાનેરામાં વધુ વરસાદને કારણે રેલ સેવા પર અસર પડી છે.  પાણીના વહેણ વધુ હોવાથી રેલવેના પાટા ધોવાઈ ગયા.... આ ઘટના બની ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ નજીક પાટા ધોવાયા.... 

Trending news