બાકી વેરો વસૂલ કરવા પાટણ પાલિકાની કાર્યવાહી

પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના બાકી એક લાખથી ઉપરની રકમ વાળા 100 ઉપરાંત મિલકત ધારકો સહિત એવા હજારો અન્ય મિલકત મિલકતધારકોને તેઓના બાકી વેરા ભરપાઇ કરવા માટેની નોટિસની બજવણી કરી નગરપાલિકાના કરોડો રૂપિયાના બાકી લેણાંની કડક ઉઘરાણી હાથ ધરવામાં આવી છે.

Trending news