વડોદરા એરપોર્ટ પર એક કબૂતરને મળશે એક હજાર રૂપિયાનું ઇનામ!

વડોદરા એરપોર્ટ પર એક કબૂતરને એક હજાર રૂપિયાનું ઇનામ મળી શકે છે. વડોદરા એરપોર્ટ પર કબૂતરોનો આતંક છે જેના કારણે આ જાહેરાત કરવામાં આવી છે.

Trending news