ભાજપ નેતા શિવરાજસિંહ ચૌહાણની પ્રેસ કોન્ફરેન્સ, જુઓ Video

જ્યોતિરાદિત્ય સિંધિયાના BJPમાં જોડાવાની સાથે જ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં એક પ્રેસ કોન્ફરેન્સમાં કહ્યું, હું જ્યોતિરાદિત્ય સિંધિયાનો પાર્ટીમાં સ્વાગત કરું છું. મને આશા છે કે, પાર્ટીમાં તેમના આવવાથી પ્રદેશમાં પહેલાથી મજબૂત ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂતી મળશે.

Trending news