બનાસકાંઠામાં તીડના આક્રમણ વિશે સરકારે શું લીધા છે પગલાં? કરાઈ સત્તાવાર સ્પષ્ટતા

કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે બનાસકાંઠા પર તીડના આક્રમણ ઉપર સરકારે લીધેલા પગલાંની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 101 ગામોમાં તીડનુ આક્રમણ થયું છે અને આ સમસ્યાને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ટીમ કાર્યરત છે.

Trending news