જીત બાદ પીએમ મોદીએ માતા હીરાબાની લીધા આશીર્વાદ

ખાનપુરમાં સંબોધન બાદ રાયસણ પહોંચી પીએમ મોદીએ માતા હીરાબાની લીધા આશીર્વાદ, બીજી વખત પીએમ તરીકેના શપથ લેતા પહેલાં લીધા આશીર્વાદ, માતાએ ચાંદલો કરીને પુત્રની જીતના કર્યા વધામણાં

Trending news