અટલ બિહારી વાજપેયીની 95મી જન્મજયંતિ, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે 95મી જયંતિના અવસર પર કૃતજ્ઞ રાષ્ટ્ર ભારત માતા પાસે આ મહાન સપૂતને નમન કરું છું. રાષ્ટ્રપતિ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત તમામ નેતાઓએ અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ સદૈવ અટલ પર પહોંચી દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

Trending news