મોટી સંખ્યામાં મહિલાઓ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓએ કેમ ફોડ્યા માટલા

અમદાવાદ: વેજલપુર અને જુહાપુરાના સ્થાનિકો અને મહિલાઓએ કર્યા દેખાવ.સ્થાનિકોને પડી રહેલી પાણીની સમસ્યાને લઈને દેખાવ કરવામાં આવ્યો. મકતમપુર વોર્ડ માસ્ટર ઑફિસે મહિલાઓએ માટલા ફોડી દેખાવ કર્યા.પાણીની સમસ્યાને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ.

Trending news