પંચમહાલમાં નીટની પરીક્ષા દરમિયાન વાલીઓનો હોબાળો, જાણો વિગત

પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં વાલીઓએ હોબાળો કર્યો હતો, ગોધરાની જલારામ સ્કુલ ખાતે અમુક વિદ્યાર્થીઓને આધારકાર્ડ વગર પરીક્ષાકેન્દ્રમાં પ્રવેશ અપાયો ન હતો ત્યારે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા તેમના વાલીઓએ શાળા ખાતે હંગામો કર્યો હતો

Trending news