ઓખા કોસ્ટગારર્ડે ઝડપ્યું એક સંદિગ્ધ જહાજ, જુઓ વીડિયો

દરિયામાં સંદિગ્ધ જહાજ ઝડપાયું છે. ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા સંદિગ્ધ જહાજ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જહાજની વિગતો તમામ તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે. હાલ જહાજને ઓખા બંદર લાવી તેની તપાસ ઓખા બંદર પર ચાલી રહી છે, ઓખા કોસ્ટગાર્ડ દ્વારા જહાજનું ઇન્ટ્રોગેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે.

Trending news