મંજુલાએ ધરપકડથી બચવા કરેલી જામીન અરજી પર આજે સુનાવણી

DPS સ્કૂલના CEO મંજુલા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ એ ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજી પર 6 ડિસેમ્બરે વધુ સુનવણી હાથધરવામાં આવશે.

Trending news