મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઈમેજ મેકઓવર કરવાની જવાબદારી જય થરુરના શીરે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઈમેજ મેકઓવર કરવાની જવાબદારી જય થરુરના શીરે મૂકવામાં આવી છે. સચિવાલયના બ્લોક નંબર 2ના નવમા માળે જયને ઓફિસની ફાળવણી કરવામાં આવી છે.

Trending news