સુરતની કોલેજોમાં ન્યૂ યર પાર્ટીની ધમાલ

વર્ષ 2019ને આજે શહેરીજનો ઉત્સાહભેર વિદાય આપવાના છે. આ સંજોગોમાં નવા વર્ષને વધાવવા શહેરીજનોની સાથે યુવા હૈયાઓ પણ ભારે થનગની રહ્યા છે. આજે સુરતની કોલેજોમાં પણ ન્યુ યર પાર્ટીના આયોજનો જોવા મળ્યા. પીપલોદ સ્થિત આવેલી કોલેજોમાં યુવતીઓ બ્લેક ગારમેન્ટમાં ડી.જે.ના તાલે ઝૂમતી જોવા મળી હતી.

Trending news