આણંદમાં શરૂ થઈ નવી શૂટિંગ રેન્જ, ખાસિયત જાણવા કરો ક્લિક

આણંદ ખાતે આવેલ એન એસ પટેલ આર્ટસ કોલેજ ખાતે આજે કેન્દ્ર સરકાર યુજીસી અને એન એસ પટેલ આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં પ્રથમ હરોળની એક શૂટિંગ રેન્જનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું છે. છેલ્લા એકાદ દાયકાથી ગુજરાતના વિદ્યાર્થીઓએ શૂટિંગ સ્પર્ધામાં નેશનલ અને ઇંટરનેશન લેવલ સુધીની નામના મેળવી છે તેમાં લજ્જા ગોસ્વામીનુ નામ મોખરે છે.

Trending news