નારાયણ સાંઈ કેદી નંબર 1750 તરીકે ઓળખાશે, આ સુવિધઓ અપાશે નારાયણ સાંઈને

સુરતમાં નારાયણ સાંઈને કેદી નંબર 1750 અપાયો છે. હાઈપ્રોફાઈલ બેરેકમાં નારાયણ સાંઈને રાખવામાં આવ્યો છે. સી-6 બેરેકમાં 1750 નંબરના કેદી તરીકે નારાયણ સાંઈ રહેશે. સાંઈને પાકા કામના કેદીનો ડ્રેસ આપવામાં આવ્યો છે. આ સાથે જ નારાયણ સાંઈને હવે ઘરનું ટિફિન મળતું બંધ થઈ જશે અને જેલનું બનાવેલું ભોજન જ નારાયણ સાંઈને જમવું પડશે.

Trending news