બોર્ડ પરીક્ષાઓમાં પ્રશ્નપત્રોની ગોપનીયતા મુદ્દે મોબાઈલ એપ તૈયાર

ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓમાં પ્રશ્નપત્રોની ગોપનીયતા જળવાય તે માટે માધ્યમિક શિક્ષણ બોર્ડે પ્રશ્નપત્રોના સ્થળ વેરિફિકેશન માટે મોબાઈલ એપ તૈયાર કરી છે. જાણો શું કહ્યું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ?

Trending news