પુડ્ડુચેરીમાં સ્કૂલ રિક્ષા અને બસ વચ્ચે થયો જોરદાર અકસ્માત, જુઓ શોકિંગ CCTV

આ શોકિંગ CCTV ફૂટેજ પુડુચેરીની બુશી સ્ટ્રીટના છે.  જ્યાં બાળકોને શાળાએ લઈ જતી ઓટો સવારે 7 વાગ્યે રોન્ગ સાઈડમાં આવતી બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઓટોનો આગળનો ભાગ સંપૂર્ણ કચડાઈ ગયો હતો

Trending news