મહિસાગર ટીમલા ગામના મતદારોએ જીવના જોખમે મત આપ્યો

લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા નાવડાનો સહારો, સંતરામપુરના ટીમલા પશ્ચિમ ગામના 250 જેટલા મતદારોએ જીવના જોખમે મત આપ્યો

Trending news