ફાસ્ટેગ ફરજિયાત: કામરેજના ચોર્યાસી ટોલબુથ પર વાહન ચાલકોની લાંબી કતાર

કેન્દ્ર સરકાર દ્વારા આજથી નેશનલ હાઇવે 48 પર ફાસ્ટ ટેગ નો અમલ શરૂ કરાયો છે.જેમાં કામરેજ ના ચોર્યાસી ટોલનાકા પર ફાસ્ટ ટેગનો અમલ શરૂ કરાયો. જોકે વાહન ચાલકો સરળતા થી પસાર થઈ રહ્યા હતા જોકે ચોર્યાસી ટોલનાકાના 7 ગેટ પર ફાસ્ટ ટેગ નો અમલ શરૂ કરાયો.નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકો ને મુશ્કેલીઓ ના પડે એ માટે બંને તરફના રસ્તા પર ફાસ્ટ ટેગ અને કેશ લાઈન લખવામાં આવ્યું છે.

Trending news