લોકસભા ચૂંટણી 2019 વડોદરા 41 ડીગ્રી તાપમાનમાં ભાજપનો પ્રચાર, જુઓ વિડીયો

વડોદરામાં 41 ડીગ્રી તાપમાનની વચ્ચે પણ ભાજપના રંજનબહેન ભટ્ટે ખુલ્લી જીપમાં પ્રચાર પ્રસાર કર્યો હતો તો ગોરવા વિસ્તારમાં રંજનબહેન ભટ્ટે યોજેલી પ્રચાર રેલીમાં મોટીસંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા

Trending news