લોકસભા ચૂંટણી 2019: રાજપૂત સમાજે કરી મોટી માંગ...

લોકસભા ચૂંટણી 2019: ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવાઇ રહ્યું છે આ સંજોગોમાં રાજપૂત સામે પોતાની માંગણીઓને લઇને સામે આવ્યો છે. સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઇએ સહિતની માંગ સાથે બેઠક કરી હતી. જુઓ આગેવાનોનું શું કહેવું છે.

Trending news