હાર્દિક પટેલ પોરબંદરથી LIVE, આપ્યા સણસણતા જવાબો, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણી 2019 : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પોરબંદર ખાતેથી ભાજપ પર આકરા પ્રહારો કર્યા, કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની ઉમેદવારી નોંધાવવા પૂર્વેની જાહેર સભામાં સંબોધન કરતાં હાર્દિક પટેલે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અંગે સ્પષ્ટતા કરી હતી. સાથોસાથ ભાજપ પર ગંભીર આરોપ મુક્યા હતા. હાર્દિકે સણસણતા જવાબ આપ્યા હતા. જુઓ વીડિયો

Trending news