લોકસભા ચૂંટણી 2019: ભાજપ આ નેતાઓની ટિકિટ કાપશે?

લોકસભા ચૂંટણી 2019: મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે એમ રાજકારણ ગરમાઇ રહ્યું છે. ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પુરજોશમાં હાથ ધરવામાં આવી છે. પાર્ટી સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર ભાજપ દ્વારા ઘણા નેતાઓની ટિકિટ કપાશે એવા સંકેત મળી રહ્યા છે. આ નેતાઓ સામે તલવાર તોળાઇ રહી છે. જુઓ વીડિયો

Trending news