લોકસભા ચૂંટણી 2019 : ચૂંટણી ઢંઢેરા અંગે કોંગ્રેસ નેતાની સ્પષ્ટતા, જુઓ વીડિયો

લોકસભાની ચૂંટણી 2019 જીતવા માટે કોંગ્રેસ સક્રિય બન્યું છે ત્યારે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ચૂંટણીઢંઢેરાના વખાણ કર્યાં. ચૂંટણી ઢંઢેરામાં રજુ કરાયેલા વિવિધ પાસાઓની અહીં સ્પષ્ટતા કરવામાં આવી હતી. 

Trending news