બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફરીથી તીડનું ઝુંડ આવી ચઢ્યું

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફરીથી તીડનું ઝુંડ આવી ચઢ્યું છે. વાવના કુંડાળીયા નજીક રણ વિસ્તારમાં ફરી તીડનો તરખાટ જોવા મળ્યો. ખેડૂતોએ ટ્રેકટરથી તીડ ઉપર દવાનો છંટકાવ શરૂ કર્યું છે. તો કેન્દ્ર અને રાજ્ય સરકારની તીડ નિયંત્રણ ટીમો દોડતી થઇ છે. રાજસ્થાન તરફ ગયેલા તીડના વધુ ઝુંડ પાછા ફરે તેવી દહેશત છે.

Trending news