રાજકોટ: પત્ની અંગે અભદ્ર ટિપ્પણી કરનારની યુવકે જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી હત્યા

શહેરના 80 ફૂટ રોડ પર યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી હતી. રિસામણે ગયેલી પત્ની વિશે મૃતક જયેશ ચાવડાએ ખરાબ ટિપ્પણી કરતા હત્યા કરી હોવાની કબૂલાત કરીને આરોપી દિનેશ ચાવડા પોલીસ સમક્ષ હાજર થયો હતો.

Trending news