લિંબાયતની ઉર્દુ શાળામાં નાના ભુલકાઓ પાસે કરાવાય છે સફાઇ...

સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલી ઉર્દુ શાળાનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં નાના ભુલકાઓ પાસે શાળાનાં જ આચાર્ય દ્વારા સફાઇ કરાવવામાં આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. વીડિયોમાં કરાઇ રહેલા દાવા અનુસાર આ શાળા સુરતના લિંબાયતની ઉર્દુ શાળા છે.

Trending news