રાજકોટ બેડી યાર્ડમાં મજૂરોની હડતાળ સમેટાઈ

રાજકોટ બેડી યાર્ડ ખાતે મજૂરોની હડતાળ સમેટાઇ ગઇ છે. યાર્ડના સતાધીશો, વેપારીઓ અને મજૂરો વચ્ચે મળેલ બેઠક બાદ હડતાળ સમેટાઇ હતી. મજૂરોને 10 ટકા વધારો આપવામાં આવ્યો. આ અગાઉ 5 રૂપિયા મજૂરી આપવામાં આવતી જે હવે 5.50 રૂપિયા આપવામાં આવશે. મજૂરોએ 40 ટકા વધારાની કરી હતી માંગ જેની સામે 10 ટકા વધારો આપવામાં આવ્યો છે.

Trending news