કચ્છના રાપર વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

કચ્છના રાપર વિસ્તારનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. યુવતી સાથે બળજબરી પૂર્વક શરીર સુખ માણતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ આવી એક્સનમાં આવી છે. પોલીસ દ્વારા 376 મુજબ ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ આરંભી છે.

Trending news